શોધખોળ કરો
વડોદરાના ગોરજ ગામમાં પીવાનાં પાણીની સમસ્યા, પાણી માટે વલખાં મારતા લોકો
વડોદરાના ગોરજ ગામમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાઈ છે. કરોડોના ખર્ચે આરો પ્લાન્ટ ભો કરાયો છે જે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. બીજી બાજુ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજની મુશ્કેલી વેઠવી પડે છે.
આગળ જુઓ



















