શોધખોળ કરો
Vadodara: શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
વડોદરા(Vadodara) શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અહીંયાના નિઝામપુરા, સમા, છાણી, કારેલીબાગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. શહેરના ફતેહગંજ, સયાજીગંજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
આગળ જુઓ























