શોધખોળ કરો
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયામાં છબરડો, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયામાં છબરડો થયાનું સામે આવ્યું છે. સાયન્સ ફેક્લટીના 11 વિદ્યાર્થીના એડમિશન કન્ફર્મ થયા બાદ યુનિવર્સીટીએ એડમિશન રદ્દ કર્યા છે. ફી ભર્યાના 1 મહિના બાદ લેક્ચર શરુ થયા અને હવે એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે.
વડોદરા
Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
આગળ જુઓ






















