શોધખોળ કરો
વડોદરામાં MGVCLના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
વડોદરામાં વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. MGVCLની મુખ્ય કચેરીની બહાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. સાતમા પગાર પંચ સહિતની માંગ ન સંતોષાતા હડતાળની ચીમકી આપી હતી.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















