શોધખોળ કરો
કોર્સ ઘટાડવાની માંગ સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ વીડિયો
કોર્સ ઘટાડવાની માંગ સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પર વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા હતા.
આગળ જુઓ





















