શોધખોળ કરો
Vadodara માં મેયર પદ માટે લોબિંગ શરૂ, જાણો દાવેદારોના નામ?
વડોદરામાં મેયર પદ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. વડોદરા પાલિકાના મેયર માટે અનેક દાવેદારોના નામ ચાલી રહ્યા છે. મેયર માટે પરાક્રમસિંહ જાડેજાનું નામ લગભગ નક્કી છે. તે સિવાય ડો હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ અને કેયુર રોકડીયા પણ છે મેયરની રેસમાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મનોજ પટેલ, ડો શીતલ મિસ્ત્રી, નીતિન દોંગા અને મનીષ પગારના નામો ચર્ચામાં છે.
આગળ જુઓ























