શોધખોળ કરો
Vadodara: શેરખીન નર્મદા કેનાલમાં ત્રણ મજૂરો ડુબ્યા, બેનું મોત,જુઓ વીડિયો
વડોદરા(Vadodara)ના શેરખીન(Sherkhin) નર્મદા કેનાલમાં ત્રણ મજૂરો ડુબ્યા છે. જેમાં એક મજૂરનું મોત થયું છે અને એકને બચાવી લેવાયો છે. ફાયર બ્રિગેડે બે મજૂરોના મૃતદેહને બહાર કાઢ્યા છે. આ મજૂરો નવા બનતા નેશનલ હાઈવેની કામગીરી કરી રહ્યા હતા.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ

















