શોધખોળ કરો

Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું

પંચમહાલના મોરવા હડફના ભંડોઈ ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગતા કુલ ત્રણ લોકોના મોત થયા છે. મોડી રાત્રે બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈ અને ભાણીજીને વિજ કરંટ લાગવાથી મોત થયા છે. જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છે. હાલ તો આ ત્રણેય મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ઘસેડાયા છે. વિજ વાયરના સંપર્કમાં આવેલી બાઈક પણ ખાક થઈ ચૂકી છે. 

મોરવા હડફના ભંડોઈ ગામની આ ઘટના છે જ્યાં વિજ કરંટના કારણે ત્રણ લોકોના મોત થયા. મોડી રાત્રે બાઈક પર પ્રવાસ કરી રહેલા બાઈક ચાલકને વીજ કરંટ લાગતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે કમકમાટી પરરે મોત થયા છે. આ ઘટનાને લીધે પરિવાર અને ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે. કારણ કે જે રીતે જમીન પર જીવંત વીજ વાયર પડ્યો હતો તેના કારણે આ ઘટના બનવા પામી છે. વીજ વાયર જે બાઈક ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ વીજ વાયર સંપર્કમાં આવ્યો અને આ બાઈક પર સવાર ત્રણેય યુવકો બળીને ભસ્મ થઈ ગયા. ખાસ કરીને આ કરુણ ઘટનામાં જે ત્રણ યુવકોના મોત થયા છે તેની સાથે સાથે બાઈક પણ બળીને ખાક થઈ ગઈ છે. આ જીવંત વાયર કઈ રીતે અહીંયા પડ્યો તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે મોરવા હડફના ભંડોઈ ગામના જે ત્રણેય યુવકોના વીજ કરંટ લાગતા મોત થયા છે તેમાં બે સગા ભાઈનો પણ સમાવેશ થાય છે. હાલ સમગ્ર મામલે મોરવા હડફ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી જે આગળની કાર્યવાહી અને તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે. 

વડોદરા વિડિઓઝ

Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું
Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ત્રણ  વાવાઝોડાનો  ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી

Diwali 2024: જો ફટાકડા ફોડતી વખતે હાથ દાઝી જાવ, તો તાત્કાલિક કરો આ કામ, શરીર પર નહીં દેખાય બળવાના નિશાન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યુંAmbalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો,  બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડMan Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?Bandra Terminus Stampede : મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મચી ભાગદોડ, 9 મુસાફરો ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ત્રણ  વાવાઝોડાનો  ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
Diwali 2024: જો ફટાકડા ફોડતી વખતે હાથ દાઝી જાવ, તો તાત્કાલિક કરો આ કામ, શરીર પર નહીં દેખાય બળવાના નિશાન
Diwali 2024: જો ફટાકડા ફોડતી વખતે હાથ દાઝી જાવ, તો તાત્કાલિક કરો આ કામ, શરીર પર નહીં દેખાય બળવાના નિશાન
Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ

દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી

Diwali 2024: દિવાળીની ખરીદી ક્યાંક ન પડી જાય ભારે, ઓનલાઈન શોપિંગ સ્કેમ્સથી આ રીતે બચો

Embed widget