શોધખોળ કરો
વડોદરા: રિક્ષામાં મહિલાની કરાઈ છેડતી, શખ્સને પડ્યો મેથીપાક, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં રિક્ષામાં મહિલાની છેડતી કરવી શખ્સને ભારે પડી હતી. મહિલાએ રિક્ષામાં છેડતી કરનારની ધુલાઈ કરી હતી. અને રીક્ષા ચાલકે પણ આ લાંબા મુછિયાને માર માર્યો હતો. માર ખાધા બાદ આ યુવાને મહિલાની પગે પડીને માફી માંગી હતી.
આગળ જુઓ





















