શોધખોળ કરો
વડોદરા: મનપાની બેઠક બાદ તંત્ર એક્શનમાં, ઢોર પકડવાની કામગીરી શરુ
વડોદરા: રખડતા ઢોરના ત્રાસ માંથી સ્થાનિકોને મુક્ત કરવા માટે પ્રશાસન એક્શનમાં આવ્યું છે. રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરાઈ છે. મેયરે જણાવ્યું છે જો ત્રીજી વાર એકના એક ઢોર પકડાશે તો તેઓને પાસા હેઠળ કામગીરી કરવામાં આવશે.
વડોદરા
Vadodara Crime: પુત્ર સામે ફરિયાદ બાદ પ્રથમવાર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલનું નિવેદન
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
આગળ જુઓ





















