શોધખોળ કરો
વડોદરા: શેખ બાબુની હત્યા કેસમાં CID ક્રાઈમની ટીમે શરુ કરી તપાસ
વડોદરાના ફતેહગંજ પોલીસ મથક માજ પી.આઈ, પી.એસ.આઈ સહિત 5 લોકોએ શેખ બાબુ નામના આરોપીની હત્યા કરી હતી. શેખ બાબુની લાશ છાણી કેનાલમાં નાખી હોવાથી સી આઈ ડી ક્રાઇમ એ તપાસ હાથ ધરી હતી. હાઇકોર્ટ ના આદેશ બાદ આ કેસમાં તપાસ થઈ રહી છે. હજી સુધી લાશનો પત્તો લાગ્યો નથી પણ કેનાલ માંથી કંકાલ મળી આવતા એફ.એસ.એલ માં મોકલાયા છે.
વડોદરા
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ






















