શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Vadodara Heavy Rain | કરજણ શહેરમાં મેઘરાજાએ ફરી શરૂ કરી તોફાની બેટિંગ, જુઓ વીડિયોમાં

વડોદરાના કરજણ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. આમોદ રોડ પાદરા રોડ સહિતના પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અને તેને લઈને હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કરજણમાં અત્યાર સુધીમાં સીઝનનો 47.91 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ફરી એક વખત હાલ વરસાદની શરૂઆત થઈ છે. અમોદ રોડ, પાદરા રોડ સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો કે વરસાદને લઈ હાલમાં રસ્તા ઉપર પાણી પણ ભરાયા છે. કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. અમોદ રોડ પાદરા રોડ સહિતના પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અને તેને લઈને હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કરજણમાં અત્યાર સુધીમાં સીઝનનો 47.91 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Vadodara Heavy Rain | કરજણ શહેરમાં મેઘરાજાએ ફરી શરૂ કરી તોફાની બેટિંગ, જુઓ વીડિયોમાં 

વડોદરા વિડિઓઝ

Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 રાજ્યોની 7 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, બારામતીમાં સુનેત્રા પવારની રેકોર્ડ લીડ

તમિલનાડુમાં મોટો ઉલટફેર: મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાના જ ગઢ કોલાથુર બેઠક પરથી ચૂંટણી હાર્યા

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'

વિડિઓઝ

Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન!
West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત

બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!

Tamil Nadu election results 2026: તમિલનાડુમાં બમ્પર જીત બાદ વિજયના ઘરમાં ઉજવણી, સમગ્ર પરિવારે વગાડી સીટી, જુઓ VIDEO

Assam election results 2026: કૉંગ્રેસના ગૌરવ ગોગોઈની જોરહાટથી કારમી હાર, જાણો ક્યાં BJP નેતાએ હરાવ્યા 

West Bengal Results 2026: બંગાળમાં ભાજપની બમ્પર જીત, તો પછી કાર્યકર્તાઓને કેમ આપી મોટી ચેતવણી ?

Kerala Election Results 2026: કેરળમાં કૉંગ્રેસ બનાવશે સરકાર! શરુઆતના વલણમાં બહુમતીનો આંકડો પાર 

Embed widget