શોધખોળ કરો
વડોદરાઃ સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ તેજ, પોલીસે 1300 પાનાની ચાર્જશીટ કરી રજુ
વડોદરાના કરજણમાં સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ તેજ કરવામાં આવી છે. સ્વીટી પટેલના બળેલા હાડકાને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે. પોલીસે 1300 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી છે.
આગળ જુઓ





















