શોધખોળ કરો
વડોદરાઃ ધોરણ-7ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, આપઘાતનું કારણ અકબંધ
વડોદરાના આજવા રોડ પર ધોરણ-7ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. બહેન અન્ય રૂમમાં હતી ત્યારે ભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.
આગળ જુઓ





















