શોધખોળ કરો
Vadodara: મનપાના અણઘડ વહિવટથી ચોમાસામાં ડૂબશે શહેર, વિવિધ વિસ્તારોની કામગીરી અધૂરી
મહાનગર પાલિકા(Corporation)ના અણઘડ વહિવટથી ચોમાસામાં વડોદરા(Vadodara)નું ડૂબવાનું નક્કી મનાઈ રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરી અધૂરી છે. ઓ.પી.રોડના ત્રણ લેનના રોડ(Road) પરનું કામ છેલ્લા બે વર્ષથી બંધ છે. તો આ તરફ તાંદલજા વિસ્તારના મકરંદ દેસાઈ રોડનું કામ પણ અધૂરું છે.
વડોદરા
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
આગળ જુઓ






















