શોધખોળ કરો
વડોદરામાં વેક્સીનના સંગ્રહ માટે મંગાવાયેલા રેફ્રીઝરેટરની પૂજા કરાઇ, જુઓ વીડિયો
વડોદરામાં કોરોનાની વેકસીનનો સંગ્રહ કરવા માટે 25 આઇસોલાઇન રેફ્રીઝરેટરની પૂજા કરાઈ હતી. વેકસીન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ફ્રીઝ લાવવામાં આવ્યા હતા. 20 નાના અને 5 મોટા રેફ્રીઝરેટર લવાયા હતા.
આગળ જુઓ























