શોધખોળ કરો
ગુજરાતમાં અનેક શહેરોમાં ગરમીનો પારો 44ને પાર, હવામાન વિભાગે શું કહી આગાહી જાણો
હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે. અમદાવાદ સતત ત્રણ દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ નોંધાયો છે. જોકે ગઈકાલે ભારે પવન ફૂંકાતા હીટવેવની આગાહી હોવા છતા ગરમીનો પારો એક ડિગ્રી જેટલો ઘટયો હતો.
Tags :
Weather Updatesરાજકોટ
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
આગળ જુઓ

















