શોધખોળ કરો
છેલ્લાં દસ વર્ષમાં ચાર-પાંચ એપિડેમિક કેમ આવી ગયા ? કુદરત સાથે છેડછાડનું ફળ આપણે ભોગવવાનું આવ્યું છે........
દુનિયાભરમાં કોરોના મહામારીએ (Coronavirus) કહેર વર્તાવ્યો છે. કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ડૉ. તેજશ પટેલ સાથે એબીપી અસ્મિતાની વાતચીતમાં ડૉક્ટરે જણાવ્યું કે, છેલ્લાં દસ વર્ષમાં ચાર-પાંચ એપિડેમિક કેમ આવી ગયા ? આવો રોગ ચાળો આવવાનું કારણ એ જ છે કે પશુ પક્ષીઓની જગ્યાએ માણસે સંક્રમણ કર્યું છે. કુદરત સાથે છેડછાડનું ફળ આપણે ભોગવવાનું આવ્યું છે........
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP: ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
આગળ જુઓ


















