શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ આતંકીના ઘરમાં આતંક
પાકિસ્તાનના લાહોરમાં થયો બ્લાસ્ટ. જોહર ટાઉન નામના વિસ્તારના એક મકાનની બહાર મોટો ધડાકો થયો. આ હુમલામાં બે લોકોના મૃત્યું થયા. તો 17 લોકોને પહોંચી ઈજા. આ મકાનથી માત્ર 50 મીટરના અંતરે આવેલું છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદનું મકાન. અહીં મામલો માત્ર બોમ્બ બ્લાસ્ટનો નથી..પણ હવે પાકિસ્તાનના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.
દુનિયા
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Israel Iran War Update : મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
આગળ જુઓ























