શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃરંગ બદલતો જીવલેણ કોરોના
કોરોના(corona)ના વધતા કહેર વચ્ચે દેશ અને દુનિયામાં ચિંતા વધી ગઈ છે. યુકે, અમેરિકા અને ચીન(China)માં કોરોના વાઈરસે રંગ બદલીને ડેલ્ટા પ્લસ બની દેશોની ચિંતામાં વધારો કર્યો છે. ડેલ્ટા પ્લસે(Delta Plus) દુનિયાના અનેક દેશોમાં ભય ઊભો કર્યો છે. યુરોપ સહિત વિવિધ દેશોમાં લોકડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે.
આગળ જુઓ





















