શોધખોળ કરો
Vaccine: બ્રિટનમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરું, 90 વર્ષીય મહિલા દર્દીને આપ્યો પ્રથમ ડોઝ
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. આ દરમિયાન વેક્સિનના કારણે કોરોના વાયરસને નાથવાની આશા છે. વિશ્વના અમુક કોરોના રસી આપવાની યોજના બનાવી લીધી છે. આ દરમિયાન ઉત્તર આયરલેંડની 90 વર્ષીય મહિલા યુકેના સામૂહિક રસીકરણ કાર્યક્રમની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેક કોવિડ વેક્સિન લગાવનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગઈ હતી.
દુનિયા
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
આગળ જુઓ






















