શોધખોળ કરો
US Presidential Elections: વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પ અને બાઇડનના સમર્થકો વચ્ચે ધક્કામુક્કી, જુઓ વીડિયો
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વચ્ચે ટ્રમ્પ અને બાઇડેનના સમર્થકો વ્હાઇટ હાઉસ બહાર ઉમટી પડ્યા હતા. બંન્નેના સમર્થકો વચ્ચે ધક્કામુક્કી થઇ હતી. ચૂંટણીના પરિણામ અહાઉ અમેરિકામાં હિંસાનો ડર જોવા મળી રહ્યો છે. જેના કારણે અમેરિકામાં હથિયારોના વેચાણના તમામ રેકોર્ડ તૂટ્યા હતા.
દુનિયા
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
આગળ જુઓ






















