શોધખોળ કરો
બ્રિટનમાં ફરી વધ્યો કોરોનાનો આતંક, દૈનિક કેટલા નોંધાય રહ્યા છે કેસ?,જુઓ વીડિયો
બ્રિટન(Britain)માં જાન્યુઆરી પછી પહેલી વખત દૈનિક કોરોના(Corona) કેસની સંખ્યા 54 હજાર કરતા વધુ નોંધાઈ છે. સરકારી આંકડાઓ પ્રમાણે કોરોનાના નવા 54 હજાર કેસ અને 41 લોકોના મોત થયા છે.
આગળ જુઓ






















