શોધખોળ કરો
આ દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા લોકડાઉન જાહેર કરાયું, જુઓ વીડિયો
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ બ્રિટન સરકારની ચિંતા વધી હતી. બ્રિટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જોઈંટ મૉનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી હતી. કોરોના વાયરસનો આ નવો પ્રકાર બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણ માટે જવાબદાર હોવાનો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો હતો.
દુનિયા
US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી
આગળ જુઓ






















