શોધખોળ કરો
પાકિસ્તાનના ત્રણ ટૂકડા કરવા માંગે છે ભારતઃ ઇમરાન ખાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઇમરાન ખાને કહ્યું કે, ભારત પાકિસ્તાનના ત્રણ ટૂકડા કરવા માંગે છે. અમેરિકામાં ભારત અને ઇઝરાયલની લોબી મજબૂત છે.
આગળ જુઓ






















