શોધખોળ કરો
ઇન્ડોનેશિયાના જકાર્તામાં યાત્રી પ્લેન લાપતા, વિમાનમાં 59 મુસાફરો સવાર હતા
ઇન્ડોનેશિયામાં મુસાફર પ્લેન શનિવારે ગુમ થયું હતું. તેમાં 59 મુસાફરો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો હતો. વિમાને જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી.
દુનિયા
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
આગળ જુઓ





















