શોધખોળ કરો
Tokyo Olympics 202O: ટોક્યો ઓલિમ્પિકનું આતશબાજી સાથે સમાપન, કેટલા દેશોના ખેલાડીઓએ લીધો ભાગ?
આતશબાજી સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન થયું છે. આ વર્ષે ઓલિમ્પિકમાં 205 દેશના હજારો ખેલાડીઓએ ભાગ લઈને પદક જીતવાનો પ્રયાસ કર્યો છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત પદક મેળવી ઐતિહાસક પ્રદર્શન કર્યું છે.
દુનિયા
અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
આગળ જુઓ






















