શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
US: વિમાન ઉડ્યાના થોડી ક્ષણોમાં એન્જિનમાં લાગી આગ, વિમાનમાં 241 મુસાફરો હતા સવાર
અમેરિકામાં ટેક ઓફ થયાના થોડા સમય બાદ પ્લેનના એન્જિનમાં આગ લાગતા 241 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. અમેરિકાના કોલોરાડોમાં બોઈંગ 777 વિમાન રન વે પરથી ટેક ઓફ તો થયુ પરંતુ ટેક ઓફના થોડા સમય બાદ જ વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગતા જ વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યા. એક મુસાફરે વિમાનની અંદરથી જ આ એન્જિનમાં આગ લાગ્યાનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જો કે વિમાનના પાયલટે તરત જ સતર્કતા દાખવીને વિમાનનું ઈમરજંસી ઉતરાણ કર્યુ..
દુનિયા
![Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/28b583725ebba36d093ff24ee33e4e371720163199410922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર
![International News । PoK પર ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/06/f88feac72ca5ef95eaacf19cef487aa61714976638239922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
International News । PoK પર ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
![USA Accident News: અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું થયું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/28/a64e64ffcfc49bb10bfdc4b5b254e89617142731707451012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
USA Accident News: અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું થયું મોત
![USA Accident | કાર અકસ્માતમાં ત્રણ મહિલાના મોત થતા પટેલ સમાજમાં શોકની લાગણી..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/27/7a2200b7f48a8a0eaf997f1cb8e3d46b171420145327173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
USA Accident | કાર અકસ્માતમાં ત્રણ મહિલાના મોત થતા પટેલ સમાજમાં શોકની લાગણી..
![Malaysia । મલેશિયામાં બે સૈન્ય હેલીકોપ્ટર અથડાયા, દુર્ઘટનામાં 10 લોકોના નિપજ્યા મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/23/954df61851088820811cf4951462686c1713866966677922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Malaysia । મલેશિયામાં બે સૈન્ય હેલીકોપ્ટર અથડાયા, દુર્ઘટનામાં 10 લોકોના નિપજ્યા મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement