શોધખોળ કરો

US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત

પાકિસ્તાન બાદ હવે અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. કેલિફોર્નિયા સ્થિત એડવડર્સ બેઝ પર સવારે B-52 બોમ્બર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાન દુર્ઘટનામાં સવાર તમામ આઠ લોકોના મોત થયા છે. વિમાન નિયમિત પરીક્ષણ ઉડાન પર હતું. સવારે લગભગ 11 વાગ્યે 20 મિનિટે ટેકઓફના તુરંત બાદ જ વિામન નીચે પડ્યું અને આગ ફાટી નીકળી. મૃતકોમાં વાયુસેનાના જવાનો અને વિમાન પરીક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાંતો સામેલ હતા. વિમાન કંટ્રોલ સિસ્ટમ, એન્જિનમાં ખામી હોવાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા છે. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ લાંબા અંતરનું બોમ્બર વિમાન છે, જે 1955 થી સેવામાં છે. તે પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના હથિયારો લઈ જવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ વિયેતનામથી લઈને ઈરાન સંબંધિત સૈન્ય અભિયાનો સુધીમાં કરવામાં આવ્યો છે. એડવર્ડ્સ એરફોર્સ બેઝ લોસ એન્જલસથી લગભગ 161 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આ અમેરિકી વાયુસેનાના વિમાન પરીક્ષણ અને વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. અહીં નવા વિમાનો, હથિયાર પ્રણાલીઓ, સોફ્ટવેર અને ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવે છે.

દુનિયા વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget