શોધખોળ કરો
Advertisement
તાલિબાનના શાસનમાં આવી હોય છે જિંદગી, આ કારણે અપાય છે, આવી ક્રૂર સજા, જુઓ વીડિયો
તાલિબાની સજા......આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે...પણ આ શબ્દ આવ્યો ક્યાંથી અને કઈ રીતે....તો એ પણ જાણો....તાલિબાની વિસ્તારોમાં શરિયતનું ઉલ્લંઘન કરવા પર ખુબ જ ક્રુર સજા આપવામાં આવે છે....એક સર્વે મુજબ 97 ટકા અફઘાની મહિલાઓ ડિપ્રેશનનો શિકાર છે....ઘરમાં ગર્લ્સ સ્કૂલ ચલાવવા વાળી મહિલાઓને પોતાના પતિ અને વિદ્યાર્થીઓની સામે ગોલી મારી દેવામાં આવે છે...પ્રેમી સાથે ભાગી જઇ લગ્ન કરનાર યુવતીઓને ભીડમાં પત્થર મારી મોતને ઘાટ ઉતારી દેવાય છે.....ભૂલથી જો બુરખામાંથી પગ દેખાય જાય તો મહિલાને ઢોરમાર મારવામાં આવે છે. ....પુરૂષ ડોક્ટર્સ મહિલા દર્દીનું ચેકઅપ ન કરી શકે એવા નિયમના કારણે સમયસર સારવાર ન મળતા કેટલીય મહિલાઓને જીવ ગુમાવવો પડે છે. ....કેટલીય મહિલાઓને ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવે....જેના કારણે મહિલાઓ આત્મહત્યા કરવા મજબૂર બને છે.
દુનિયા
Canada News: ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PR
USA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત
South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોત
South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોત
Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement