શોધખોળ કરો
PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રિલીઝ પહેલા જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે ચૂંટણી પંચે મોદીના જીવન આધારિત વેબ સીરિઝ ‘મોદીઃ જર્ની ઓફ એ કોમન મેન’ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ મોદી પર બનેલી સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઈ ચુક્યા છે.
દેશ
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
આગળ જુઓ






















