શોધખોળ કરો
સહેજમાં મુખ્યમંત્રીની ખુરશી ચૂકી ગયા યેદુરપ્પા, લોકોએ આ વીડિયો વાયરલ કરી લીધી મજા
કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને 55 કલાકમાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર જેમાં યેદુરપ્પા ખુરશી પર બેસતા બેસતા પડી જાય છે. લોકોએ આ વીડિયો મારફતે યેદુરપ્પા અને બીજેપી પર કટાક્ષ કર્યો છે કે યેદુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જતા પડી ગયા હતા. તેઓ સહેજમાં મુખ્યમંત્રીની ખુરશી ચૂકી ગયા હતા.
ગુજરાત
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
આગળ જુઓ
















