શોધખોળ કરો
'રૂપાણી અમિત શાહના રિમોટ કંન્ટ્રોલથી ચાલે છે', થરાદમાં રાહુલનો આરોપ
થરાદઃ બનાસકાંઠાના થરાદમાં રાહુલ ગાંધીએ રેલી સંબોધી હતી. અહીં રાહુલે જીએસટી, નોટબંધીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, જય શાહે 50 હજાર રૂપિયામાંથી 80 કરોડ રૂપિયા બનાવ્યા છે.
વધુમાં રાહુલે કહ્યું કે, મોદીએ તમારા બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવશે તેવું વચન આપ્યું હતું પરંતુ અત્યાર સુધીમાં તમારા ખાતામાં 15 પૈસા પણ આવ્યા નથી. રાહુલે મુખ્યમંત્રી રૂપાણીને અમિત શાહના ઇશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે, અમિત શાહ જેમ રિમોટ ચલાવે તેમ રૂપાણી ફરે છે.
રાહુલે કહ્યું કે, ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે મને યાદ કરજો હું પાંચ મિનિટમાં અહી ંઆવી જઇશ. રાહુલે કહ્યું કે, ફિલ્મની જેમ બીજેપીની વિકાસ યાત્રા પણ ફ્લોપ થઇ ગઇ છે.

Tags :
Poling News Gujarat Election News ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતના તાજા સમાચાર ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Vidhansabha Election Gujarat Polls Gujarat Assembly Polls: Gujarat Assembly Elections Gujarat Elections 2017 Gujarat Elections Gujarat News Assembly Elections 2018 Congress Bjpગુજરાત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
આગળ જુઓ