શોધખોળ કરો
મોટા કાફલા સાથે ફરતાં વસુંધરા એકલાં સ્ટેજ પર બેસી રહ્યાં, કોંગ્રેસના ક્યા નેતાએ આપી કંપની ? જુઓ વીડિયો
સોમવારે કોંગ્રેસના મુખ્યમંત્રી ગેહલોતની શપથવિધીમાં હાજર રહેલા વસુંધરા એકલાં સ્ટેજ પર બેઠાં હતાં. તેમને કંપની આપવા કોંગ્રેસના નેતા જીતિન પ્રસાદ તેમની સાથે બેઠા હતા.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















