શોધખોળ કરો
રાજસ્થાનઃ ગંગાનગરમાં ટ્રેક્ટર સ્પર્ધા દરમિયાન છત તૂટી પડી, 300થી વધુ લોકો ઘાયલ
જયપુરઃ રાજસ્થાનના ગંગાનગરમાં ટ્રેક્ટર સ્પર્ધા દરમિયાન અચાનક છત ધરાશાયી થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો માર્યા ગયાની આશંકા છે. ઘાયલોમાં 50 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, પદમપુરના ધાનમંડીમાં ટ્રેક્ટર સ્પર્ધા ચાલી રહી હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ વચ્ચે અચાનક છત તૂટી જતા ભાગદોડ મચી ગઇ હતી. સ્પર્ધાને મંજૂરી વિના યોજવામાં આવી હતી. ઘટનાને લઇને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
ટેકનોલોજી






















