શોધખોળ કરો
Pulwama Attack: પાક સાથે મેચ ન રમવાને લઈને શશિ થરૂરનું વિવાદિત નિવેદન, જુઓ Video
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપમાં મેચ રમવો જોઈએ કે નહીં તેને લઈને ચાલી રહેલ નિવેદનબાજી બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યાદીમાં કોંગ્રેસના સાંસદ શશિથ થરૂર પણ કૂદી પડ્યા છે અને તેમણે વિવાદિત ટ્વીટ કર્યું છે.
આગળ જુઓ





















