શોધખોળ કરો
બિહારના હાજીપુરમાં મોટી રેલ દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6ના મોત
પટના: બિહારના હાજીપુરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. જોગબનીથી દિલ્હી જઇ રહેલી સીમાંચલ એક્સપ્રેસના નવ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા છે. ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 13થી વધુ લોકો ધાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ રેલ દુર્ધટના સવારે 3.58 મિનિટે થઇ હતી.
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ






















