શોધખોળ કરો
Advertisement
પેગાસસ આપના ફોનમાં આવી ગયું તો કેવી રીતે કરશો દૂર, જાણો એક્સપર્ટે કઇ બતાવી શાનદાર ટ્રિક
પેગાસસ સ્પાયવેયર,,, આ નામ આજે ચર્ચામાં છે,તેના પર ભારતીય મંત્રીઓ અને પત્રકારોની જાસૂસીનો આરોપ લાગ્યો છે.. આ સ્પાઇવેયર આપના મોબાઇલમાં આપની જાણ વિના જ એન્ટર થઇ શકે છે અને આપનો અંગત ડેટાને લીક કરી શકે છે. હવે જો આ પેગાસસ આપના ફોનમાં ઇન્સ્ટોલ થઇ ગયું હો તો તેને દૂર કરવા શું કરશો સમજીએ. જો ફોનમાં આપને ભૂલથી પેગાસસના મેસેજની લીંક પર ક્લિક કર્યું હશે તો તે આપના ફોનમાં સરળતાથી એન્ટર થઇ જશે. જો આપનો ફોન પેગાસસનો શિકાર થઇ ગયો છે તો સૌથી પહેલા મેમરીને ફોર્મેટ કરી દો. આ ફોર્મેટ કરવાનો મતબલ છે કે આપ આપનો પર્સનલ ડેટા પણ ડિલિટ કરી દો.પર્સનલ ડેટામાં આપનો વીડિયો ફોટો પણ સામેલ છે. તેને પણ ડિલિટ કરવા જરૂરી છે.
ટેકનોલોજી
Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? આ ટિપ્સથી થવા લાગશે ઝડપી ચાર્જિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement