શોધખોળ કરો
Advertisement
Instagram પરથી આપ કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો, તો આ સ્ટેપ સમજી લો
ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ખૂબ જ પોપ્યુલર છે. જેના પર યુઝર્સ ફોટો અને વીડિયો શેર કરે છે. જો આપને તેના પર કોઇ વીડિયો પસંદ આવી જાય અને તેને ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો તેમાં ઇસ્ટાગ્રામ પર ઇનબિલ્ટ ડાઉનલોડ ઓપ્શન નથી આપ્યું. તેના માટે આપે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. આપ આઇ ફોન કે અન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટાગ્રામના વીડિયો ડાઉનલોડ કરી શકો છો. Blaze: Browser & File Managerની મદદથી આપ ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર દ્રારા Blaze File Manager ડાઉનલોડ કરી લો. ત્યારબાદ વીડિયોની લિંક બ્લેઝમાં પેસ્ટ કરો ત્યારબાદ ડાઉલ લોડના ઓપ્શન પર ટેપ કરો ત્યારબાદ Export video To Camera Roll સિલેક્ટ કરી લો. વીડિયો સેવ થઇ જશે.
ટેકનોલોજી
Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? આ ટિપ્સથી થવા લાગશે ઝડપી ચાર્જિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement