શોધખોળ કરો
તેલંગણામાં ઉમેદવારે લોકોને વહેંચ્યા જૂતા, કહ્યું, 'કામ ના કરૂ તો આ જૂતાથી જ મારજો', જુઓ વીડિયો
તેલંગાણાના કરતાલમાં એક નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અકુલા હનુમંત મત માંગવાની સાથે લોકોના ઘરે ચપ્પલ ભરેલું બોક્સ લઈને પહોંચ્યા હતા. અકુલા હનુમંતે પ્રચાર દરમિયાન જનતાને સંબોધિત કરતા કહ્યું, કામ ના કરૂ તો આ જૂતાથી જ મારજો. તેમણે કહ્યું કે જનતા તેમને જીતાડશે તો તેઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદા પુરા કરશે. તેમને આગળ કહ્યું કે જો હું મારા વાયદા પુરા ના કરૂ તો આ જૂતાથી જ મને મારજો.
દેશ
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
આગળ જુઓ






















