શોધખોળ કરો
વડોદરાઃ મ્યુનિ કમિશ્નરની પાઇલોટ ગાડીને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો
વડોદરા મ્યુનિસિપલ કમિશનરની પાઇલોટ ગાડીને અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલક અચાનક વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો. બંને યુવકો ઘાયલ થયા છે. યુવકો નશાની હાલતમાં હોવાની આશંકા છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















