શોધખોળ કરો
ભરૂચમાં ભાજપના નેતાએ બર્થ ડે પાર્ટીમાં દારૂના નશામાં ટલ્લી થઈને નરેન્દ્ર મોદીની નકલ કરીને ઉડાવી મજાક, જુઓ વીડિયો
ભરુચમાં જન્મ દિવસની પાર્ટી ભાજપના સ્થાનિક આગેવાનો દારૂની મહેલ માણતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ભરુચ તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશસિંહ રાજના બર્થ ડે પાર્ટીમાં ભાજપના કાર્યકરો દારૂની મહેફિલ માણી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ વડાપ્રધાન મોદીની નકલ કરતો પણ જોઇ શકાય છે. રાજયના મુખ્યમંત્રી દારૂબંધીના કાયદાને કડક બનાવી રહયાં છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના આગેવાનો તેને ઘોળીને પી રહયાં છે.
આગળ જુઓ






















