શોધખોળ કરો
દિયરની જાનમાં આ હોટ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા, જુઓ Video
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ પોતાના દેવસ દેવેશ તખ્તાનીના લગ્નમાં નાચતી જોવા મળી. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ઈશા સલમાન ખાનના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી તે દિયરના લગ્નમાં વ્યસ્ત છે અને તેના ફોટો પણ પોસ્ટ કરી ચૂકી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશા દેઓલ સલમાન ખાનના ગીત ‘જુમ્મે કી રાત’ પર પોતાના દિયર સાથે ડાન્સ કરે છે. ઈશાએ દિયર દેવેશ સાથેના કેટલાક ફોટોગ્રાફ પણ શેર કર્યા છે.
અમદાવાદ

Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

Bhavnagar News: ભાવનગરમાં 3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડો

Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

Amit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement