શોધખોળ કરો
રાજકોટમાં વધુ એક હત્યા, પાડોશી પરિવારે છરીના ઘા મારી કરી યુવકની હત્યા, જુઓ વીડિયો
રાજકોટ શહેરના માંડા ડુંગર પાસે રહેતા મોરારી મકવાણા નામના યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મોરારીની બહેનની છેડતી કરતા ડબુ ઉર્ફે ઈશુંએ કરી હતી જે બાબતે મોરારી અને તેને પરિવારે ડબુ ને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ પહેલા ડબુ ઉર્ફે ઈશું અને તેના પરિવાર ના લોકો સમાધાન માટે ગયા હતા. સમાધાન નહિ થતા મામલો વેરમાં બદલાયો હતો. આજે બપોરે 12 વાગ્યે મોરારી ઘરે સૂતો હતો ત્યારે ડબુ ઉર્ફે ઈશું તેનો ભાઈ અનિલ અને ભૂપો ઉર્ફે પ્રફુલ અને પિતા ભરતભાઇ દ્વારા છરીના ઘા મારી મોરારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
રાજકોટ
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ





















