શોધખોળ કરો

સોમાલિયામાં સૌથી મોટો આતંકી હુમલો, 189નાં મોત, અફરા-તફરીનો માહોલ

1/7
2/7
3/7
ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. હોસ્પિટલોમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની સાથે જ ઘવાયેલાઓની ભીડ પણ દેખાઇ રહી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહી મોહમ્મદે સેંકડો લોકોની સાથે રક્તદાન કર્યું છે.

4/7
આ પ્રચંડ વિસ્ફોટ માટે સરકારે અલ-કાયદા સાથે સંકળાયેલા અલ-શબાબ આતંકી સંગઠનને જવાબદાર ઠરાવ્યું છે. રાજધાનીમાં એમ્બ્યુલન્સની સાઇરનના અવાજ ગુંજી રહ્યા છે. એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ કહે છે કે ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષમાં તેઓએ આવું ભયંકર દ્રશ્ય જોયું નથી.

5/7
અધિકારીઓએ જણાવ્યું કે સોમાલિયામાં એક જ હુમલામાં આટલા લોકો અગાઉ ક્યારેય માર્યા ગયા નથી. સોમાલિયાએ રાષ્ટ્રીય આપત્તિની જાહેરાત કરી છે. દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઇ છે.

6/7
મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં અત્યાર સુધીનો સૌથી પ્રચંડ વિસ્ફોટમાં 189 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ લોકો ઘવાયા છે. ઘવાયેલાઓમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

7/7
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગીચ વસતીવાળા વિસ્તારમાં આવેલી હોટલ સફારીની બહાર ટ્રક બોમ્બથી પ્રચંડ વિસ્ફોટ કરવામાં આવતા હોટલ કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. ઘણા લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે. વિસ્ફોટને કારણે હોટલનો મેટલ ગેટ અને સુરક્ષા દીવાર પણ ધવસ્ત થઇ ગઇ છે. આ હોટલ નજીક જ વિદેશ મંત્રાલય અને અન્ય ઘણા મંત્રાલયોની ઓફિસ આવેલી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Embed widget