શોધખોળ કરો

9 વર્ષની દીકરી પર નરાધમ પિતાએ ગુજાર્યો બળાત્કાર, માતા બની બાળકી!

1/5
 તબીબી કર્મચારીઓનું કહેવું છે કે ભોગ બનનારને હવે ઉપચાર આપવામાં આવશે જેથી તે તેની પુત્રીને નકારશે નહીં. નરાધમ પિતાને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી જેલમાં પૂરી દેવાયો છે.

2/5
 જન્મેલી બાળકી હેલ્ધી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. બાળકીની માતાએ પોતાના પતિ દ્વારા કરાતા શારિરીક શોષણ વિરુદ્ઘ નવેમ્બરમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી નહોતી જેના કારણે તે પોતાની બાળકીની કસ્ટડી ગુમાવી ચૂકી છે અને ત્યારથી આ બાળકી શહેરની મિશનરીમાં રહે છે.

3/5
હવે આ બાળકીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પેરૂના સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે આ બાળકી અબોર્શન ન કરાવી શકી કેમ કે, જયારે તેનો ગર્ભ પાંચ મહિનાનો થયો ત્યારે પ્રથમ વખત તેની માતાએ તેની નોંધ લીધી હતી. ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું.

4/5
 એટલું જ નહીં પરંતુ નવ વર્ષની પુત્રી સાથે બળાત્કાર કર્યા બાદ તેણે બાળકને જન્મ પણ આપ્યો. આ ચોંકાવનારી ઘટના પેરુની છે. બાળકી ૮ વર્ષની હતી ત્યારથી તેના પર નરાધમ પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હતો.

5/5
નવી દિલ્હીઃ પોતાના જ ઘરમાં હવસનો ભોગ બનવું એ સામાન્ય થઈ ગયું છે. હવના ભૂખ્યા લોકો સંબંધ અને ઊંમર પણ ભૂલી જાય છે અને નાની બાળકીનો જ પોતાનો હવસનો ભોગ બનાવી રહ્યા છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં પિતાએ 9 વર્ષની દીકીર પર બળાત્કાર કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget