શોધખોળ કરો

હિટલરના ફોનની થઈ હરાજી, જાણો કેટલા કરોડમાં વેચાયો ટેલિફોન

1/6
જેમાં ચીનાઈ માટીથી બનેલા આલ્સેશિયલ કૂતરાનું એક શિલ્પ પણ શામેલ છે, જે 24,300 ડોલરમાં વેચાયું હતું. બંને વિજેતાઓએ ટેલિફોનથી બોલી લગાવી હતી.

2/6
મેરિલેંડ કંપનીએ ટેલિફોન સહિત લગભગ હજારો વસ્તુઓની હરાજી કરી હતી.

3/6
ટેલિફોનની હરાજીની શરૂઆતની બોલી 1,00,000 ડોલર રાખવામાં આવી હતી.

4/6
જો કે ટેલિફોનની હરાજી કરનારા એલેક્ઝાંડર હિસ્ટોરિકલ ઓક્શને હિટલરના આ ફોનને ખરીદનારનું નામ જેહાર કર્યુ નથી. પણ તેની કિંમત 200,000થી 300,000 ડોલર હોવાનું માનવામાં આવે છે.

5/6
બેકલાઈટથી બનેલા કાળા રંગના આ ફોનને પછીથી લાલ રંગ કરવામાં આવ્યો હતો. અને તેના પર હિટલર લખવામાં આવ્યું હતું. આ ફોન હિટલરની હાર પછી વર્ષ 1945માં બર્લિનના એક બંકરમાં મળ્યો હતો.

6/6
અમેરિકામાં એક હરાજીમાં એડોલ્ફ હિટલરનો પર્સનલ ફોન 243,000 ડોલર(16262775.00 રૂપિયા)માં વેચાયો હતો. હિટલરે બીજા વિશ્વયુદ્ધમાં આ જ ફોનથી ફરમાન આપ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget