શોધખોળ કરો
અફઘાનિસ્તાનમાં સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ, અંદર બેઠેલા બધા 25 ઓફિસરોનું મોત
1/5

કાબુલઃ અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં ખરાબ હવામાનને કારણે સીનિયર ઓફિસર્સને લઇને જઇ રહેલુ સેનાનુ એક હેલિકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ છે, જેના કારણે તેમાં બેઠેલા બધા 25 લોકોના મોત થઇ ગયા છે. આ માહિતી અફઘાનિસ્તાનના એક અધિકારીઓ આપી છે.
2/5

પ્રાંતિય ગવર્નરના પ્રવક્તા નાસિર મેહદીએ જણાવ્યું કે, હેલિકૉપ્ટર પર્વત અનાર દ્વારા જિલ્લાથી નજીકના હેરાત પ્રાંત તરફ રવાના થયાના તરતજ, સવારે લગભગ 9 વાગેને 10 મિનીટ પર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.
Published at : 31 Oct 2018 02:33 PM (IST)
View More





















