શોધખોળ કરો

બેલારુસના રાષ્ટ્રપતિ કરી અપીલ, લોકો થઇ ગયા ન્યૂડ, જાણો કેમ

1/14
2/14
3/14
4/14
5/14
6/14
નવી દિલ્લીઃ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોએ દેશવાસીઓએ કરેલી અપીલ બાદ વિચિત્ર પ્રકારની સ્થિતિ પેદા થઇ છે. એલેક્ઝેન્ડરે નેશનલ એસેમ્બલીમાં આપેલી સ્પીચમાં કહ્યું હતું કે ‘ટુ સ્ટ્રિપ એન્ડ વર્ક’, તેમનો ઉદ્દેશ હતો કે ‘શરીરમાંથી પરસેવો છૂટે ત્યાં સુધી કામ કરો’. પણ લોકોએ તેનો અર્થ અલગ કાઢ્યો અને તેની મજાક સોશિયલ સાઇટ પર ન્યૂડ વર્ક કરતી પોતાની તસવીર પોસ્ટ કરીને ઉડાવી હતી.

7/14
8/14
9/14
10/14
11/14
12/14
રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડરે ડેવલપને બદલે અનડ્રેસ શબ્દનો ઉપયોગ કર્યો હતો પરંતુ લોકોએ કંઇક બીજો જ અર્થ કાઢ્યો. રાષ્ટ્રપતિના ભાષણના થોડાક જ દિવસો બાદ લોકોએ ઓફિસમાં ન્યૂડ થઇને કામ કરતા પોતાના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

13/14
14/14
સોશિયલ મીડિયામાં #getnakedandwork નામે હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો. કેટલાક લોકોએ વસ્ત્રો પહેરતા જ રાષ્ટ્રપતિને સંદેશ આપવા માટે એક ગીત ‘ટંગ-ઇન-ચેક’ પણ રેકોર્ડ કરીને તેમને મોકલ્યું. જોકે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિએ જાણીજોઇને આવી ભાવુક અપીલ કરી હતી. તેમણે દેશની કરન્સી રુબલ ખરાબ રીતે ગગડી રહી છે. તેના કારણે બેલારુસમાં બેરોજગારી વધી ગઇ છે. દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે લોકોને વધુ મહેનત કરવાની અપીલ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget