શોધખોળ કરો

વિશ્વના સૌથી મોટા હીરાની થઈ હરાજી, કિંમત જાણીને ચોંકી જશો

1/5
 આ દરમિયાન ક્રિસ્ટીએ ફ્રાંસના રાજવી પરિવારો સાથે સંકળાયેલા બીજા પણ એક હીરાની રૃ. ૬૮ કરોડમાં નિલામી કરી હતી. લ ગ્રાન્ડ માઝારિન નામનો આ હીરો ૧૯.૭ કેરેટનો હતો. ઇસ. ૧૬૪૨માં ફ્રાંસના વડાપ્રધાન કાર્ડિનલ માઝારિનના કલેક્શનમાંથી તે મળી આવ્યો હતો. તેમના નામ પરથી જ આ હીરાને માઝારિન નામ અપાયું હતું.

2/5
 આ પહેલાં દુનિયામાં કોઈ હીરો આટલી ઊંચી કિંમતે વેચાયો નથી. સોધેબીએ ૨૦૧૩માં હોંગકોંગમાં એક હીરો રૃ. ૧૯૬ કરોડમાં વેચાયો હતો. આ હીરો જિનિવામાં હરાજી કરાયેલા હીરાથી ૪૦ ટકા મોટો હતો, પરંતુ તેનું વજન ૧૧૮.૨૮ કેરેટ હતું.

3/5
જિનિવા સેલ નામના આ હરાજી કાર્યક્રમમાં દુનિયાભરના ધનિકોએ હાજરી આપી હતી, પરંતુ આ હીરો કોણે ખરીદ્યો છે એ ક્રિસ્ટીએ જાહેર કર્યું ન હતું. ક્રિસ્ટીએ ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, એક ખરીદારે ફોન પર બોલી લગાવીને જ તે ખરીદી લીધો હતો. વર્ષ ૨૦૧૬માં મધ્ય આફ્રિકાના નાનકડા દેશ અંગોલમાંથી આ હીરો મળી આવ્યો હતો. એ વખતે તેનું વજન ૪૦૪ કેરેટ હતું.

4/5
 સ્વિત્ઝર્લેન્ડના વિખ્યાત ગ્રિસોગોનો જ્વેલર્સ દ્વારા હીરાને ચારેય તરફથી કટ કરીને લંબચોરસ આકાર આપ્યો હતો, પરંતુ તેના ખૂણા ગોળાકાર છે. નેકલેસમાં પહેરી શકાય એવા આ મહાકાય હીરાનું કદ નાનકડી માચિસ જેટલું છે. આ હીરાને રંગ પ્રમાણે 'ડી' કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે, જે હીરામાં સૌથી ઉત્તમ રંગ ગણાય છે કારણ કે, 'ડી' મૂળ રંગની ઘણો નજીક હોય છે. એ પછી હીરાને રંગો પ્રમાણે ઈ, એફ અને જી એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવે છે.

5/5
નવી દિલ્હીઃ હરાજી માટે રાખવામાં આવેલ અત્યાર સુધીના સૌથી મોટા હીરાની 220.49 કરોડ રૂપિયા (3.4 કરોડ અમેરિકન ડોલર)માં હરાજી કરવામાં આવી છે. હરાજી કરનાર કંપની ક્રિસ્ટીએ જણાવ્યું કે, આ પ્રકારના હીરાની આટલી મોટી હરાજીનો આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ હીરો 163.41 કેરેટનો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget